બેચરાજી ગ્રામ પંચાયતની ચૂંટણીના ત્રણ મહિના બાદ હવે નગરપાલિકાની જાહેરાત
સરકારના આ નિર્ણયથી સ્થાનિકો રોષે ભરાયા, નવી વોર્ડ રચના સાથે છ માસમાં ચૂંટણી કરવી પડશે, બેચરાજી નગપાલિકામાં હવે વહિવટદારનું શાસન મહેસાણાઃ ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા અધિનિયમ-1963 હેઠળ “બેચરાજી મ્યુનિસિપાલિટી”ની રચનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગના જાહેરનામા અનુસાર બેચર-બેચરાજી વિસ્તારને મ્યુનિસિપાલિટીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. પરંતુ સરકારના આ નિર્ણયથી સ્થાનિકો રોષે […]