ગુજરાતમાં સિંહની વસતી વધતા નવા રહેઠાણ વિક્સાવવા માટે 1000 કરોડનો ‘પ્રોજેક્ટ લાયન’
અમદાવાદઃ ગીરના જંગલમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. વસતી વધારાને લીધે શિકારની શોઘમાં સિંહો હવે રેવન્યુ વિસ્તારોમાં આવવા લાગ્યા છે. તેથી હવે સિંહો માટેના રહેઠાણનો નવો વિસ્તાર વિક્સાવવા માટે પ્રોજેક્ટ લાયન અમલમાં મુકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ 25 વર્ષમાં 1000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાત તો પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોનો નવો વસવાટ […]