વડાપ્રધાન મોદીને આવકારવા માટે અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધીના રસ્તાઓ સજાવાયા
નિકોલમાં સભા સંબોધતાં પહેલાં મોદીનો દોઢ કિમીનો રોડ શો યોજાશે, સમગ્ર રોડ ઉપર તિરંગા અને સિંદૂરના હોર્ડિંગસ તેમજ બેનરો લગાવાયા, સમગ્ર વિસ્તારમાં તિરંગાની લાઇટિંગ બિલ્ડીંગો પર કરવામાં આવી અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતી કાલે તા. 25મી ઓગસ્ટનો સોમવારના રોજ સાંજે […]