IPLની 18મી આવૃત્તિનો આજથી રંગારંગ આરંભ થશે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની 18મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. આજે કોલકાતામાં ઓપનિંગ મેચમાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થાય તે પહેલા બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી, પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલ અને પંજાબી ગાયક કરણ ઔજલા ઉદ્ઘાટન સમારોહમાં […]