દેશમાં આગામી 1 વર્ષમાં તમામ ટોલ હટાવી લેવામાં આવશે: નીતિન ગડકરી
સમગ્ર દેશમાં હાલમાં ફાસ્ટેગનું કરાયું છે અમલીકરણ આગામી 1 વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની સરકારની યોજના આગામી સમયમાં માત્ર ટેક્નોલોજીથી દરેક ટોલ ટેક્સ ચૂકવવાનો રહેશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં જ્યારે કારચાલકો માટે ફરજીયાતપણે ફાસ્ટેગ અમલી બન્યું છે ત્યારે હવે સરકાર હવે એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા કાઢી નાખવાની યોજના પર કામ કરી રહી […]