અમદાવાદમાં ત્રણ દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવા ગયેલી ટીમ સામે વેપારીઓએ કર્યો વિરોધ
ફેરીયાઓએ માથાકૂટ કરીને ગાડીમાં ભરેલો સામાન ઉતારી લીધો, સેવા સંસ્થાની મહિલાઓ અને વેપારીઓએ એસ્ટેટ વિભાગની ટીમ સાથે બોલાચાલી કરી, ભદ્રકાળી માતાજીના મંદિર પાસે પથરણાવાળાને હટાવ્યા અમદાવાદઃ શહેરનના લાલદરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા અને નગરદેવી ભદ્રકાળી મંદિરની આસપાસના લારી અને પથરણાવાળાના દબાણો દૂર કરવા માટે મ્યુનિના એસ્ટેટ વિભાગની ટીમ એસઆરપીના બંદોબસ્ત સાથે આવતા પથરણાવાળામાં નાસભાગ મચી ગઈ […]