ઉનાળાની કાળઝાળ ગરમીમાં ત્વચાને ઠંડક આપશે આ 5 પરંપરાગત નુસખા
હાલ રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે બફારા અને ગરમીને કારણે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ વધી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી કુદરતી વસ્તુઓનો ઉપયોગ સુંદરતા અને સ્વાસ્થ્ય માટે થતો આવ્યો છે. ઉનાળાના આ દિવસોમાં મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટ્સને બદલે રસોડામાં અને ઘરઆંગણે રહેલી પાંચ કુદરતી વસ્તુઓ ત્વચાને ‘કૂલિંગ ઈફેક્ટ’ આપીને ખીલ, રેશિઝ અને સનબર્ન […]


