પાટડીના માલવણ હાઈવે પર ટ્રેલર પાછળ ટ્રક અથડાતા ટ્રકચાલકનું મોત
માલવણ ટોલનાકા પાસે બન્યો અકસ્માતનો બનાવ, ટ્રેલરનું પાછળના જોટાનું ટાયર ફાટતા ટ્રેલર ધીમી ગતીએ જઈ રહ્યુ હતુ, બજાણા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, સુરેન્દ્રનગરઃ જિલ્લાના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે માલવણ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરની પાછળ એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા આઈશર […]