ઈન્ડિગો ફ્લાઈટ્સના ધાંધીયાને લીધે અમદાવાદ એરપોર્ટ પર ટ્રેનોના બુકિંગ માટે કાઉન્ટર કાર્યરત
આજથી ત્રણ દિવસ ટ્રેનોની 100થી વધુ ટ્રિપ્સ દોડાવાશે, મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા, હૈદરાબાદ સહિત શહેરો માટે ખાસ ટ્રેનો દોડાવાશે, અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ટ્રેનોનું તત્કાલ બુકિંગ કરાવી શકશે અમદાવાદઃ દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ઈન્ડિગો એરલાઈન્સની વિમાની સેવાના ધાંધિયાથી પ્રવાસીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. અનેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અનેક ફ્લાઈટ 5થી 10 કલાક […]


