પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને યુએનના મહાસચિવે ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિદ્રોહીઓએ કરેલા ટ્રેન હાઈજેકની ઘટનાના સમગ્ર દુનિયામાં ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન આ ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કડક નિંદા કરી છે. તેમજ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા માટે અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો ઉપર થતા આવા હુમલા અસ્વિકાર્ય છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિક દ્વારા એક નિવેદન જાહેર […]