રાજકોટ અને મોરબીમાં રહેતા પરપ્રાંતના શ્રમિકો તહેવારોને લીધે વતન જવા રવાના, ટ્રેનો હાઉસફુલ
                    રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ઔદ્યાગિક શહેરોમાં રાજકોટ, મોરબી, અને જામનગર પ્રથમ હરોળમાં આવે છે. અનેક ફેકટરીઓ અને નાના-મોટા કારખાનાઓમાં પરપ્રાંતના શ્રમિકોની સંખ્યા સારીએવી છે. હાલ તહેવારોની રજાઓ તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગોએ સ્વૈચ્છાએ લોકડાઉન જાહેર કર્યું હોવાથી પરપ્રાંતના શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે. તેના લીધે સૌરાષ્ટ્રની લાંબા અંતરની તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે.  રાજકોટ ઉપરાંત મોરબી, […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
                        
                        
                        
                        
                     
	

