કેદારનાથ મંદિરમાં ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ રૂમ બનાવાયો,જાણો શા માટે બનાવાયો આ રૂમ
દહેરાદુન: કેદારનાથ મંદિરના વ્યવહારમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેદારનાથ મંદિરમાં કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલ રોકડ અને કિંમતી પ્રસાદની ગણતરી કરવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મંદિરમાં વ્યવહારોમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા […]