તમારા જીદ્દી બાળકોને કાબૂમાં રાખવા છે , તો તમને કામ આવશે આ ટિપ્સ,વાંચીલો
બાળકોની જીદ પર ક્યારેય ધ્યાન ન આપો તમને જીદ કરે તો સમજાવોનો પ્રયત્ન કરો આજકાલના બાળકોની જો વાત કરવામાં આવે તો તે ઘણી નાની વયે ઘણું બધુ શીખી લે છે,સાથે સાથે તેઓની જીદ પણ વધતી હોય છે,કેટલાક માતા પિતા પોતાના આવા જીદ્દી બાળકોથી હેરાન પરેશાન થી ઉઠે છે,કારણ કે કેટલાક બાળકો એટલી હદે જીદ્દી હોય […]