પીએમ મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચે દ્રીપક્ષીપ બેઠક મળી, વિવિધ મુદ્દા ઉપર થઈ ચર્ચા
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં જી20 સમિટની બેઠકમાં હાજરી આપવા આવેલા બ્રિટનના પીએમ ઋષિ સુનકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન પીએમ મોદી અને ઋષિ સુનક વચ્ચે દ્રીપક્ષીપ બેઠક મળી હતી. આ બેઠકમાં વિશ્વના મહત્વના મુદ્દા ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દિલ્હીમાં આયોજીત જી20 શિખર સંમેલન પહેલા પોતાની […]