અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ત્રણના મોત, 15ને ઈજા
ટ્રાવેલ્સની લકઝરી બસ અને કીયાકાર અથડાતા બન્ને ચાલકો સમાધાન કરતા હતા, લકઝરી બસના પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા, પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે રોડ પર ઊભેલા બન્ને વાહનો અને પ્રવાસીઓને અડફેટે લીધા અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા નજીક સર્જાયો છે. […]


