TRP List BARC:’યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ લગાવી છલાંગ અને ‘અનુપમા’નું નંબર 1 ટાઇટલ જોખમમાં, જાણો અન્ય શો ની હાલત
મુંબઈ:ટેલિવિઝન શોની સફળતા BARC રેટિંગ દ્વારા નક્કી કરવામાં આવે છે, જે આપણને ખ્યાલ આપે છે કે કઈ ચેનલો અને શો ચાર્ટમાં ટોચ પર છે.હવે જ્યારે વર્ષનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું છે, ત્યારે વર્ષ 2022ના છેલ્લા સપ્તાહ એટલે કે 52મા સપ્તાહની રેટિંગ આખરે બહાર થઈ ગઈ છે અને તેમાં કેટલાક રસપ્રદ ફેરફારો થયા છે.આ અઠવાડિયે […]