1. Home
  2. Tag "Twitter"

“જ્યારે લોકો ટ્વિટર પર… ટ્વિટર વિશે ફરિયાદ કરે છે ત્યારે મને ગમે છે.” – કંપનીની ટિકા પર એલન મસ્કનો કટાક્ષમાં જવાબ

ટ્વિટર પર ટ્વિટ કરીને ફરીદાય કરે તો મને ગમે છે – અલેન મસ્ક ટ્વિટર પથી રહેલી ટિકા પર એલન મલ્કનો જવાબ દિલ્હીઃ- ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એ જ્યારથી ટ્વિટરની માલિકી ખરીદી છે ત્યારેથી ટ્વિટરમાંથી અનેક કર્મચારીઓને હાકી કાઢવામાં આવ્યા છે ત્યાર બાદ ટ્વિટરની સુવિધાઓમાં અવનવા એક્સપ્રિમેન્ટ કરીને સુધારા વધારા કરવાનો ઘટનાક્રમ પણ ચાલુ જ છે […]

ટ્વિટરે PM મોદી સહીતના નેતાઓના અકાઉન્ટ્સને ઓફિશીયલ લેબલ આપ્યું અને પછી તરત હટાવી દીધું

ટ્વિટરનો વધુ એક બદલાવ પીએમ  મોદી સહીતના એકાઉન્ટસને આપ્યું ઓફિશીયલ લેબલ લેબલ આપ્અયા બાદ થોડી વારમાં તે હટાવ્યું દિલ્હીઃ- જ્યારથી એલન મસ્ક ટ્વિટરના માલિક બન્યા છે ત્યારથી ટ્વિટર વિશઅવભરમાં ચર્ચામાં આવ્યું છે, તેઓ ટ્વિટર પર અનેક બદલાવ લાવી રહ્યા છે આવી સ્થિતિમાં વિતેલી રાત્રે ટ્વિટરે વધુ એક અખતરો કર્યો હતો.ટ્વિટરે પીએમ  મોદી અને રાહુલ ગાંઘી […]

એલન મસ્કનો ટ્વિટરને આદેશ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઘટાડો કરવામાં આવે

એલન મસ્કનો ટ્વિટરને આદેશ એલન મસ્કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં ઘટાડો કરવા કહ્યું દિલ્હીઃ- જ્યારથી ટ્વિટરની માલિકી એલન મસ્કન ાહાથમાં આવી છે ત્યારથી ટ્વિટર ચર્ચામાં રહ્યું છે, ટ્વિટરના સીઈઓ સહીત ઘણા કર્મીઓને એલન મસ્કે છટણી કરી ત્યાર બાદ એલન મસ્ક દ્રારા ટ્વિટર પર બ્લૂ ટિક મેળવવા અંગે પેમેન્ટ લાગૂ કરવાનો આદેશ આપ્યો ત્યારે હવે ફરી એક વખતે […]

ટ્વિટર કંપનીમાંથી વધુ એક રાજીનામું,એડ સેલ્સ ચીફ સારા પર્સનેટે આપ્યું રાજીનામું 

દિલ્હી:ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા પછી કંપનીમાં ઉથલપાથલ થઈ ગઈ છે. હવે ટ્વિટરના એડવર્ટાઇઝિંગ અને સેલ્સ વિભાગના વડા સારા પર્સનેટે પણ કંપની સાથેના સંબંધો તોડી નાખ્યા છે.મંગળવારે સારાએ ટ્વીટ કર્યું હતું કે,તેણે ગયા અઠવાડિયે જ રાજીનામું આપ્યું હતું. સારાએ પોતાના રાજીનામાનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જ્યારથી એલન મસ્ક માઇક્રોબ્લોગિંગ […]

ટ્વિટર પર બ્લુ ટિક માટે દર મહિને ₹660 ચૂકવવા પડશે,એલન મસ્કની જાહેરાત

દિલ્હી:ટેસ્લાના માલિક અને અબજોપતિ એલન મસ્ક ટ્વિટરને ખરીદ્યા પછી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે.આ દરમિયાન, તેણે મંગળવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ) ટ્વિટર પર વેરિફાઈડ એકાઉન્ટ્સ માટે ફી નક્કી કરી છે. મસ્કે એક પછી એક ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. વાસ્તવમાં, ટ્વિટરના નવા માલિક, મસ્કએ તેમના ટ્વિટમાં કહ્યું કે યુઝર્સને બ્લુ […]

ટ્વિટરનું તાબડતોડ એક્શન,54 હજારથી વધુ ભારતીય એકાઉન્ટ બંધ

દિલ્હી:એલન મસ્ક માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટરના નવા માલિક બન્યા છે.હવે આના પર ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.દર મહિનાની જેમ આ વખતે પણ કંપનીએ ભારતમાં તેનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે. જણાવવામાં આવ્યું છે કે દેશમાં 52,141 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ એકાઉન્ટને 26 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બર વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા. આ એકાઉન્ટ્સ […]

ટ્વિટરમાંથી કર્મચારીઓની છટણીને લઈને એલન મસ્કની જાહેરાત – અનેક લોકોએ નોકરીમાંથી ધોવા પડશે હાથ

એલન મસ્કની જાહેરાત હજી અનેક લોકોની જઈ શકે છે નોકરી ટ્વિટરમાંથી કર્મીઓની છટણીને લઈને ચિંતા દિલ્હીઃ- એલન મલ્કે જ્યારથઈ ટ્વિટર ખરીદ્યુ છે ત્યારથી ટ્વિટરમાં નોકરી કરતા લોકોના માથે જાણે લટકતી તલવાર જોવા મળી રહી છએ, સૌ પ્રથમ ટ્વિચરના માલિક બનતાની સાથે એલન મસ્કે ટ્વિટરના સીઈઓ પરગા અગ્રવાલને નોકરીમાંથી હાકી કાઢ્યા હતા ત્યાર બાદ હવે અનેક […]

 એલન મસ્કના ટ્વિટર ખરીદવા પર ભારતે કહ્યું અમારા દેશના નિયમોનું કરવું પડશે પાલન 

ટ્વિટર ખરીદવા પર ભારતનું નિવેદન ટ્વિટરે ભારતના નિયમોનું કરવું પડશે પાલ દિલ્હીઃ- તાજેતરમાં જ એલન મસ્કે ટ્વિટર ખરીદીને તેની ડિલ પુરી કરી છે એલન મસ્કના હાથમાં ટ્વિટરની સત્તા આવતા જ તેમણે પરાગ અગ્રવાલને સીઆઓના પદ પરથી હટાવી દગીધા છે, જો કે ટ્વિટર ખરીદીને લઈને હવે ભારતે પણ પોતાનું નિવેદન આપ્યું છે જે પ્રમાણે ટ્વિટર ભલે […]

ટ્વિટર અને મસ્કની કાનૂની લડાઈનો અંત,28 ઓક્ટોબર સુધીમાં ‘ડીલ’ કરવાનું અલ્ટીમેટમ

મુંબઈ:વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક અને ટ્વિટર વચ્ચેની કાનૂની લડાઈ થોડા સમય માટે બંધ થઈ ગઈ છે.અમેરિકી અદાલતે મસ્કને ટ્વિટર સાથેનો 44 બિલિયન ડોલરનો સોદો પૂર્ણ કરવા માટે વધુ સમય ઓફર કર્યો છે.ડેલાવેયર કોર્ટના ન્યાયાધીશે શુક્રવારે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે,એલન મસ્કને ટ્વિટર સાથેનો તેમનો સોદો પૂર્ણ કરવા માટે 28 ઓક્ટોબર સુધીનો સમય આપવામાં […]

એલન મસ્કે જૂની ઓફર પર ટ્વિટર ખરીદવાનો મૂક્યો પ્રસ્તાવ

દિલ્હી:ઘણા મહિનાઓની કાનૂની લડાઈઓ પછી ટ્વિટરને હસ્તગત કરવા માટે એલન મસ્ક 44 અરબ ડોલરના સોદા પર આગળ વધ્યાના અહેવાલો પછી કંપનીના શેરમાં ઉછાળો આવ્યો છે.આ પછી શેરનું ટ્રેડિંગ બંધ કરવું પડ્યું.પહેલા આ સમાચાર બ્લૂમબર્ગ ન્યૂઝે કેટલાક સૂત્રોને ટાંકીને આપ્યા હતા.મસ્કે પ્રતિ શેર 54.20 ડોલરના ભાવે સોશિયલ મીડિયા કંપની હસ્તગત કરવાની ઓફર કરી છે. ડીલ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code