પાદરા નજીક બાઈક અકસ્માતના બે બનાવોમાં મહિલા સહિત બેનાં મોત
પાદરાના સરદાર પટેલ સર્કલ પાસે ટ્રકની અડફેટે બાઈકચાલકનું મોત, લૂણા ગામ નજીક સ્પીડ બ્રેકર પરથી બાઈક પટકાતા બાઈકસવાર મહિલાનું મોત, બન્ને બનાવોમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, વડોદરાઃ શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાદરા નજીક અકસ્માતના બે બમાવમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેમાં પ્રથમ અકસ્માતનો […]


