ઢાઢર નદીના કોઝ વે પરથી બાઈક સ્લીપ ખાઈને નદીમાં પડ્યુ, પતિ-પત્ની બચાવ, બે બાળકો લાપત્તા
કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધી જતા બાઈક નદીના પ્રવાહમાં ખેંચાયું, નદીમાં મગરો વધુ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી, SDRFની ટીમો બે બાળકોની શોધખોળ કરી રહી છે વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામ નજીક રવિવારે ઢાઢર નદીના કોઝવે પર બાઈક પસાર થઈ રહ્યુ હતું ત્યારે કાઝવે પરના પાણીને લીધે બાઈક સ્લીપ થઈને નદીમાં ખાબક્યુ હતુ. અને બાઈકચાલક […]