બીજાપુરમાં નક્સલીઓ દ્વારા ફરી એક વિસ્ફોટ, બે જવાન ઘાયલ
નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા IED ના હુમલામાં ફરી એકવાર સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બીજાપુર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ઘાયલ સૈનિકોના નામ મૃદુલ બર્મન અને મોહમ્મદ ઇશાક છે. જેમના પગમાં ઈજા થઈ છે. બંને સૈનિકો કોબ્રા યુનિટના છે અને તેમને રાયપુર રિફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી […]