બે કિલો સોનું મેળવવાની લાલચ આપીને 15 લાખ પડાવ્યા, નિકોલ પોલીસમાં ગુનો નોંધાયો
                    અમદાવાદ :  લોકો લોભ-લાલચને લીધે છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. એટલે જ કહેવત છે કે, લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.  છેતરપિંડીનો આવો બનાવ શહેરના નિકોલ  વિસ્તારમાં બન્યો હતો. રૂપિયા 15 લાખમાં બે કિલો સોનું બનાવી આપવાની લાલચ આપીને ચાર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હતી. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

