ગુજરાતમાં શાળાઓના બે લાખ શિક્ષકો પડતર પ્રશ્નેના ઉકેલ માટે 17મીએ માસ CL પર ઉતરશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી રહ્યા છે. ત્યારે કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો માટે સરકારનું નાક દબાવ્યુ છે. રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકોએ જુની પેન્શન યોજના ચાલુ કરવા તેમજ ગ્રેડ-પે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે રેલીઓ, ધરણા કર્યાબાદ હવે 17મી સપ્ટેમ્બરે શિક્ષકો માસ સીએલ પર ઉતરશે. રાજ્યના સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને તેમના સંગઠનો […]