ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી થતાં પરિવારના ત્રણ જણાં દટાયાં, મહિલાનું મોત
ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી રિનોવેશન દરમિયાન બે માળનું મકાન તૂટી પડ્યું પતિ અને તેના માતાને હોસ્પિટલ ખસેડાયા રાજકોટઃ જિલ્લાના ગાંડલ શહેરમાં સહજાનંદનગર ગરબી ચોકમાં આજે સવારે બે માળનું મકાન રિનોવેશન દરમિયાન ધરાશાયી થતાં પતિ-પત્ની અને તેમના માતા કાટમાળમાં દટાતા આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને આ બનાવની ફાયર વિભાગને જાણ કરાતા […]