ભાજપના બે કેન્દ્રિય મંત્રીઓ OBC વિસ્તારોમાં 40 જેટલી જનસભાઓને સંબોધશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે તમામ મંત્રીઓને લોક સંપર્ક વધારવાની સુચના આપી છે. જેમાં ગુજરાતના સાંસદો એવા કેન્દ્રિય મંત્રીઓ સભાઓ ગજવશે. બે કેન્દ્રીય મંત્રીઓ 40 જેટલી જનસભાઓ કરશે. આ અંર્તગત રવિવારે દેવુસિંહ ચૌહાણ અને ડૉ. મહેન્દ્ર મુંજપરાની જનસભાઓ યોજાશે. જેમાં […]