ભારત અને યુકેની સેનાએ રાજસ્થાનમાં અજેય વોરિયર યુદ્ધાભ્યાસ કર્યો
જયપુરઃ ભારત અને યુનાઇટેડ કિંગડમની સેનાઓ સંયુક્ત યુદ્ધાભ્યાસ ‘અજેય વોરિયર’ કરી રહી છે. આ દરમિયાન બંને સેનાઓએ આતંકવાદીઓ વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીનો અભ્યાસ કર્યો છે. આ અભિયાનમાં ભારત અને યુકેના જવાનો હેલિકોપ્ટરની સહાયતાથી આતંકવાદીઓના ઠેકાણાઓ પર પહોંચ્યા, તેમના પર હુમલો કર્યો અને આતંકી ઠેકાણા નષ્ટ કરીને સુરક્ષિત પાછા નીકળી આવ્યા. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના મહાજન […]


