બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર આરોપ, તેમના પૂર્વ સલાહકારે કહ્યુ કે સમયસર યોગ્ય પગલા ન લીધા
દિલ્લી: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન પર તેમના પૂર્વ સહયોગી અને સલાહકાર દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના પૂર્વ સહયોગી ડોમિનિક કમિંગ્સ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોના મહામારીમાં બ્રિટિશ પીએમ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. જો તેમના દ્વારા યોગ્ય સમયસર પગલા લેવામાં આવ્યા હોત તો મોટી સંખ્યામાં લોકોના જીવ બચી ગયા હોત. […]