દુષ્પ્રચાર કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાનના મોંઢામાંથી નીકળી સચ્ચાઈ, જમ્મુ-કાશ્મીરને માન્યું ભારતીય રાજ્ય
અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનનો ચચરાટ પાકિસ્તાનની ભારતને વૈશ્વિક મંચ પર ઘેરવાની કોશિશ નિષ્ફળ પાકિસ્તાને જિનેવામાં યુએનએચઆરસીમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તો પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો માન્યો છે. યુએનએચઆરસીમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે. અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનનો ચચરાટ ખુલીને સામે આવી ગયો છે. તે દરેક મંચ પર […]


