રાજકોટમાં ખાનગી વાહનો પર અનઅધિકૃત લખાણ સામે પોલીસે હાથ ધરી ઝૂંબેશ
રાજકોટઃ શહેરમાં ઘણાબધા વાહનચાલકો પોતાના વાહનો પર ધર્મ જાતિ કે પોતાના હોદ્દાઓ અનઅધિકૃતરીતે લખતા હોય છે. જે તે રાજકીય પક્ષોના નેતાઓ કે કાર્યકર્તાઓ પણ પોતાના હોદ્દાઓ કે પક્ષના સિમ્બોલ વાહન પર લગાવતા હોય છે. ઉપરાંત ઘણા ખાનગી વાહનો પર પ્રેસ,પોલીસ, ભારત સરકાર, જેવા લખાણો જોવા મળતા હોય છે. શહેર પોલીસ કમિશનરના આદેશથી ખાનગી વાહનો પર […]