રાજ્યમાં અશુદ્ધ ખાદ્ય ચીજો વેચનારા સામે તંત્રની તવાઈ, મહિનામાં 691 સ્થળોએથી નમુના લેવાયા
ગાંધીનગરઃ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યનાં નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહી તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નિયમિત અસરકારક કામગીરી કરવામાં આવે છે. હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી તપાસ હાથ ધરીને ઓગષ્ટ માસ દરમિયાન 691થી પણ વધુ ખાદ્ય […]