નરેન્દ્ર મોદી સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આવતીકાલે શનિવારે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ્સનાં ઇ-વિતરણની અધ્યક્ષતા કરશે, જે ભારતની ગ્રામીણ સશક્તીકરણ અને શાસનની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલપ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનાં 50,000થી વધારે ગામડાંઓમાં આશરે 65 લાખ […]