ભારતની સરહદ સાથે કોઈ દેશ છેડછાડ કરશે તો જડબાતોડ જવાબ અપાશેઃ રક્ષામંત્રી
દિલ્હીઃ કોઈ દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે તો તેને અટકાવવા માટે ભારત સક્ષમ છે. તેમજ સીમા વિવાદને લઈને ભારત-ચીન વચ્ચેની ચર્ચામાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેમ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. આ ઉપરાંત પડોશી દેશ પાકિસ્તાનને પણ રાજનાથસિંહે આડેહાથ લઈને કહ્યું હતું કે, સરહદ પાર કરીને દુશ્મનોનો ખાતમો બોલાવવા માટે ભારતીય સેના સક્ષમ છે. કેન્દ્રીય […]