અમદાવાદમાં ખાસ ઈમારતોને યુનિક આઈડેન્ટિ કોડ આપવા માટે AMC ગુગલ સાથે MOU કરશે
                    અમદાવાદઃ શહેરમાં તમામ મિલ્કત ધારકોને યુનિક આઈડેન્ટી કોડ આપવા માટે મ્યુનિ.કોર્પોરેશન ગુગલ સાથે એમઓયું કરશે. જોકે શહેરમાં લાખો મિલ્કત ધારકો છે, એટલે આ કામ એટલું સહેલું પણ નથી. પણ જો દરેક મિલ્કતોને આઈડેન્ટી કોડ આપવામાં આવે તો તે ઘણીબધી બાબતોમાં ઉપયોગી સાબીત થઈ શકે તેમ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવશ્યક ક્વિક રિસ્પોન્સ (ક્યુઆર) કૉડની જેમ […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

