હીલ સ્ટેશન ગણાતા ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો, પ્રવાસીઓનો ઉમટી પડ્યા
નવસારીઃ રાજ્યના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં વાદળછાંયુ વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કૂદરતી સૌંદર્યને અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લો કુદરતી સૌદર્યથી ભરપુર છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી હોય છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ કુળદરતી સૌંદર્યને માણવા આવે છે. જોકે શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ અહીંનો નજારો […]


