અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટની છઠ્ઠી આવૃત્તિના સમાપન સાથે ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ. ફાઉન્ડેશન દ્વારા સાતમી આવૃત્તિની જાહેરાત
અમદાવાદ : ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર પ્રેરિત યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલ અને ગુજરાતના સૌથી લાંબા સમય સુધી ચાલનાર કલા અને સંસ્કૃતિનો મહોત્સવ “અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ”ની છઠ્ઠી આવૃત્તિનું સમાપન ૮ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ વિવિધ ક્ષેત્રના કલારસિકોની ઉપસ્થિતિમાં થયો, આ કલા રસિકોએ કલાના વિવિધ સ્વરૂપોનો આનંદ માણ્યો. ૧૬ દિવસીય આ કલા મહોત્સવનો પ્રારંભ ૨૧મી […]