1. Home
  2. Tag "unsc"

યુએનએસસીની અસ્થાયી સદસ્યતા માટે ભારતને મળી મોટી જીત, 55 દેશોએ કર્યું સમર્થન

ભારતને મોટી કૂટનીતિક જીત પ્રાપ્ત થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની અસ્થાયી સદસ્યતાને 55 દેશોના એશિયા-પેસિફિક સમૂહે સર્વસંમતિથી ટેકો આપ્યો છે. આ સમૂહમાં ચીન અને પાકિસ્તાન પણ સામેલ છે. ભારતની ઉમેદવારીનું સમર્થન કરનારા દેશોમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ઈન્ડોનેશિયા, ઈરાન, જાપાન,કુવૈત, કિર્ગિસ્તાન,મલેશિયા, માલદીવ, મ્યાંમાર,નેપાળ, કતર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, સીરિયા, તુર્કી, યુએઈ અને વિયતનામ પણ સામેલ […]

UNSCમાં મસૂદ અઝહરને પ્રતિબંધિત કરવાની ભારતની કોશિશ સામે ચીને વાપર્યો વીટો, અન્ય ચાર મહસત્તા ચીનથી નારાજ

પુલવામા એટેક બાદ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવાના પ્રસ્તાવ પર ચીને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અડંગાબાજી કરી છે. ચોથી વાર ચીને વીટોનો ઉપયોગ કરીને પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરને યુએનએસસીની ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં સામેલ થતો બચાવી લીધો છે. આ વખતે હવે સુરક્ષા પરિષદના સદસ્યો અન્ય વિકલ્પો પર પણ વિચારણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code