સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને સિંધુ જળનો રાગ આલોપ્યો, ભારતે આપ્યો સણસણતો જવાબ
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એકવાર ફરી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરો પ્રહાર કર્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વથાનેનીએ પાકિસ્તાનના ‘ભાગલાવાદી એજન્ડા’ અને ‘આતંકવાદ’ની નીતિને સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ભારતીય રાજદૂતે ભારતના આંતરિક મામલાઓમાં વારંવાર દખલગીરી કરવા બદલ પાકિસ્તાનને આયનો બતાવ્યો હતો. હરીશ પર્વથાનેનીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના લોકોની […]


