પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ફટાકડાના ભાવમાં પણ 10થી 15 ટકા જેટલો વધારો
અમદાવાદઃ પટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ લધારા બાદ તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ અસહ્ય વધારો થયો છે. મોંઘવારીએ માઝા મુકી છે. ત્યારે ફટાકડાંના ભાવમાં પણ 10થી 15 ટકા વધારો ઝીંકાયો છે. કાળઝાળ મોંઘવારીના હાલના કપરાં કાળ પૂર્વે દિવાળી અને નૂતન વિક્રમ સંવતની ધામધૂમ, ધડાકાભેર ઉજવણી થતી રહી છે. ગત વર્ષે કોરોના પ્રતિબંધો બાદ હવે ગુજરાત સંપૂર્ણપણે અનલોક થયું […]