હવે રાજધાની દિલ્હીમાં બનશે આંતરરાષ્ટ્રીય સ્તરના ચાર શેહરી જંગલો,જાણો તેની ખાસિયતો
દિલ્હીમાં બનશે જંગલો લોકો અહી ફરવા પણ આવી શકશે અને સંશોધન પણ કરી શકશે દિલ્હીઃ- દેશમાં દિલ્હી એવું રાજ્યને જ્યાં ઘણુ પ્રદુણષ ફેલાતું હોય છે ત્યારે હવે તેને પહોંચી વળવા માટે દિલ્હીમાં જંગલોનો વિસ્તાર કરવામાં આવશે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે દિલ્હી સરકાર રાજધાનીના વિવિધ વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાર શહેરી જંગલોનો વિકાસ કરવા જઈ રહી છે. […]