ઈસરોના ‘બાહુબલી’ રોકેટ LVM-3 એ યુએસ સેટેલાઇટ બ્લુબર્ડ-બ્લોક-2 ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું
શ્રીહરિકોટા 24 ડિસેમ્બર 2025: Baahubali Rocket LVM3 ઈસરોના ‘બાહુબલી’ રોકેટ LVM-3 એ યુએસ સેટેલાઇટ બ્લુબર્ડ- બ્લોક-2 ને અવકાશમાં લોન્ચ કર્યું છે. ઈસરોએ આ મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. બાહુબલી LVM3 પહેલાથી જ બ્લુબર્ડ 2 લઈને અવકાશમાં ઉડાન ભરી ચૂક્યું છે. આ મિશન સવારે 8:54 વાગ્યે લોન્ચ થવાનું હતું, પરંતુ હવે તેમાં 90 […]


