1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશઃ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવાશે

લખનૌઃ વારાણસીના રાજતલબ વિસ્તારમાં ગંજરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ માટે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ કાશી પહોંચ્યા હતા. વહીવટી અધિકારીઓની સાથે રાજીવ શુક્લ અને જય શાહ ગંજરીમાં જે જગ્યાની પસંદગી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જુલાઈએ […]

ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રાને લઈને સરકારનો નિર્ણય – 27 જૂલાઈ સુધી શાળા-કોલેજો રહેશે બંધ

ઉત્તરપ્રદેશ સરકારનો નિર્ણય 27 જૂલાઈ સુધી શાળા કોલેજો રહેશે બંધ કાવડયાત્રાને લઈને લેવાયો આ નિર્ણય લખનૌ- હાલ શ્રાવણ મહિનો શરુ થઈ ચૂક્યો છે ત્યારે ભક્તિનો મહિમા પણ જોવા મળી રહ્યો છે અનેક શિવ મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે, પશ્ચિમમાં કાવડ યાત્રાનો પણ મહિમા દેખાવા લાગ્યો છે. કાવડીયાઓ હરિદ્વારથી પાણી લઈને યુપી પશ્ચિમ […]

ઉત્તરપ્રદેશઃ સહરાનપુર જિલ્લા જેલમાં બંધ 23 કેદીઓ એચઆઈવી સંક્રમિત

લખનૌઃ ઉત્તર પ્રદેશના સહરાનપુરની જિલ્લા જેલમાં બંધ 23 કેદીઓમાં HIVની પુષ્ટિ થતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જેલ પ્રશાસને તમામ સંક્રમિત કેદીઓનું જિલ્લા હોસ્પિટલ પરિસર સ્થિત એઆરટી સેન્ટરમાં રજિસ્ટ્રેશન કરાવીને તેમની સારવાર શરૂ કરાવી છે. જેલ અધિકારીએ જણાવ્યું હતું કે, સંબંધિત તમામ લોકોના પરિવારજનોની તપાસ કરાવવામાં આવશે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા યોજવામાં આવેલી તપાસ શિબિરમાં આ […]

ઉત્તરપ્રદેશઃ કાનમાં હેટફોન લગાવીને સંગીત સાંભળવાના શોખીનો માટે લાલબતી સમાન કિસ્સો

લખનૌઃ યુવાનોમાં સ્માર્ટફોનનું ગાંડપણ વધારે જોવા મળે છે. ફોનમાં એટલા ખોવાઈ જાય છે કે, આજુબાજુમાં શું થઈ રહ્યું છે તે પણ તેમને ભાન રહેતું નથી. એટલું જ નહીં અનેક યુવાનો કાનમાં હેડફોન લગાવીને મોબાઈલમાં ગીતો સાંભળવામાં એકલા મશગુલ થઈ જાય છે કે, કેટલાક વાર દુર્ઘટનાનો ભોગ પણ બને છે. આવો જ આંખ ખોલનારો કિસ્સો ઉત્તરપ્રદેશના […]

ઉત્તરપ્રદેશઃ મૈનપુરીમાં ખોદકામ વખતે 4000 વર્ષ તાંબાના જૂના હથિયારો મળ્યાં

લખનૌઃ ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક ખેતરમાં ખોદકામ વખતે જમીનમાંથી તાંબાના જૂના હથિયારો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ હથિયાર 100-200 કે 500 નહીં પરંતુ 4 હજાર વર્ષ જૂના હોવાનું મનાઈ રહ્યું છે. આ હથિયારો દ્રાપર યુગના હોવાનું જાણકારો માની રહ્યાં છે. મૈનપુરીના કુરાવલી વિસ્તારના ગણેશપુરના ખેડૂત બહાદુરસિંહ ફૌજી જેસીબીથી ખેતરમાં ટેકરાને સમતળ કરી રહ્યા […]

ઉત્તરપ્રદેશમાં હિંસાના કેસમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ના આપ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રમખાણોના આરોપીઓની સંપત્તિ પર ચાલતા બુલડોઝર પર હાલમાં કોઈ પ્રતિબંધ નથી. જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી, પરંતુ બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે કોઈ આદેશ આપ્યો નથી. આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે […]

યુપી- જુમ્માના દિવસે હિંસાને લઈને રાજ્ય સરકાર એલર્ટ – કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

ઉત્તરપ્રેદશમાં હિંસાની આશંકાને લઈને એલર્ટ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો લખનૌઃ-  મોહમ્મજ પૈગમ્બર પર બીજેપી નેતાના વિવાદીત નિવેદન બાદ સમગ્ર દેશમાં હિંસા ભડકી હતી જેમાં ખાસ કરીને વિતેલા શુક્રવારે જૂમ્માની નમાઝ બાદ ભારે હિંસા સર્જાય હચતી, નમાઝ બાદ ઉત્તરપ્રદેશના જૂદા જૂદા વિસ્તારોમાં હિંસા ભડકી હતી ત્યારે હવે આવતી કાલે શુક્રવાર હોવાને લઈને ફરી હિંસાની શંકાઓ વર્તાઈ […]

બાળકોમાં ગેમની લત બની રહી છે જીવલેણ – યુપીમાં માતા એ પબજી રમવાનું ના પાડતા 16 વર્ષના પુત્ર એ માતાને ગોળી મારીને કરી હત્યા

પબજી રમવાનું નાં કહેતા પુત્રએ માતાને મોતને ઘાટ ઉતારી બાળકોમાં વધતો ગેમનો ક્રેઝ બની રહ્યો છે જીવલેણ

ઉત્તરપ્રદેશઃ કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આઠ શ્રમજીવીઓના મોત

બોઈલર ફાટતા દૂર્ઘટના સર્જાયાની શકયતા આ બનાવમાં 20 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં સીએમ યોગીએ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો લખનૌઃ ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. આ દૂર્ઘટનામાં 8 મજૂરોના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને પગલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ […]

ઉત્તરપ્રદેશની સરકારે અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેક્સ ફ્રી કરી

યુપીમાં ટેક્સ ફ્રી કરાઈ અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ ફઇલ્નમ યોગી સરકારે ફિલ્મ જોઈનો લીધો મહત્વનો નિર્ણય લખનૌઃ- અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ઘણી ચર્ચામાં છે ત્યારે આ ફિલ્મને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છએ,પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યમાં આ ફિલ્મ કર મૂક્ત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે એક મોટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code