1. Home
  2. Tag "uttar pradesh"

 યુપીના ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું –  ‘વીરાંગના રાણીલક્ષ્મી બાઈ’ થી મળી નવી ઓળખ

ઉત્તરપ્રદેશની સરકારે ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલ્યું રાણી વીરાંગના લક્ષ્મીબાઈ તરીકે હવને ઓળખાશે ઉત્તરપ્રદેશની સરકારના કાર્યોની પીએમ મોદી અવાર નવાર સરહાના કરતા હોઈ છે, યોગી સરકારે અનેક એવા નિર્ણયો લીધો છે જેને લઈને રાજ્યને ઘણા આફયાદાઓ થાય છે,આ સાથે જ કેટલાક સ્થળોના નામ પણ ભૂતકાળમાં બદલવામાં આવ્યા છે ત્યારે હવે ફરી એક વખત ઉત્તરપ્રદેશની સરકારે […]

લો બોલો, ઉત્તરપ્રદેશમાં સાઈકલ ચાલકને RTOએ રૂ. 1.51 લાખના રોડ ટેક્સની નોટિસ મોકલી

લખનૌઃ સામાન્ય રીતે બાઈક અને કાર ચાલકો પાસેથી રોડ ટેક્સ વસુલવામાં આવે છે. પરંતુ ઉત્તરપ્રદેશમાં હવે સાઈકલ ચાલકને પણ રોડ ટેક્સ મામલે 1.51 લાખની નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઔરૈયા જિલ્લાના એક સાઈકલ ચાલક પાસે આરટીઓએ રોડ ટેક્સ મુદ્દે રૂ. 1.51 લાખની નોટિસ મોકલવામાં આવી છે. આ અંગે આરટીઓ અધિકારીએ કહ્યું હતું કે, […]

ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ,ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં આજથી કોરોના કર્ફ્યુ રાત્રે 11 થી સવારના 5 સુધી રહેશે લાગુ ઓમિક્રોનના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય લખનઉ:સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા ખતરાને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે.રાજ્યના સીએમ યોગી આદિત્યનાથે શનિવારથી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. આ કર્ફ્યુ રાજ્યમાં રાત્રે 11 […]

ઉત્તરપ્રદેશ: અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા, તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા

ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકના નારા તાત્કાલિક આપવી પડી પોલીસ સુરક્ષા મુસ્લિમ યુવકે કહ્યું ‘જય શ્રી રામ’ કાનપુર: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીએ જબરો રાજકીય રંગ પકડ્યો છે. તમામ પાર્ટી મેદાનમાં છે અને અત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ઉત્તરપ્રદેશની સત્તા મેળવવાનો જોરદાર પ્રયાસ કરી રહી છે. આવામાં ગૃહમંત્રી અમિત શાહની રેલીમાં મુસ્લિમ યુવકે જોરદાર નારા લગાવ્યા જે […]

ઉત્તરપ્રદેશ: જો હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું, તો રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ

રોંગ સાઈડમાં ન ચલાવતા વાહન નહીં તો રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ ટ્રાફિક પોલીસના હવે કડક નિયમો કાનપુર: શહેરો તથા હાઈવે પર થતા ટ્રાફિકના નિયમનો ભંગ રોકવા તથા નિયમોને તોડવા પર થતા અકસ્માતને રોકવા માટે ટ્રાફિક પોલીસ વધારે એક્શનમાં આવી છે. જાણકારી અનુસાર ટ્રાફિક પોલીસ નવા નિયમો લાવી છે. જેમાં રોંગ સાઈડમાં ગાડી ચલાવાના કારણે […]

ઉત્તરપ્રદેશમાં લવજેહાદના કેસમાં પ્રથમ સજાઃ આરોપી યુવાનને કોર્ટે 10 વર્ષની સજા ફરમાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં મુસ્લિમ યુવાને પોતાનું નામ અને ધર્મ છુપાવીને હિન્દુ ધર્મની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેનું અપહરણ કરીને બળજબરી રીતે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને 10 વર્ષની સજા ફરમાવી હતી. આમ ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના કેસમાં આ પ્રથમવાર સજા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ આખો મામલો તા. […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ નેપાળ સાથેની સરહદ ઉપર એલર્ટ, પ્રથમવાર સીસીસીટી કેમેરા લગાવાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની અત્યારથી રાજકીય પક્ષોએ તૈયારીઓ સરી લીધી છે. બીજી તરફ પોલીસ પણ ક્યાંય ભૂલ ના રહી જાય તે માટે કાર્યવાહી કરી રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ અને સલામત રીતે યોજાય તે માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર આવતા અવરોધો પર પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સરકારની […]

ઉત્તરપ્રદેશઃ ગંગા એક્સપ્રેસ-વે એક-બે નહીં પરંતુ 12 જિલ્લામાંથી થશે પસાર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 600 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો હતો. વિકાસ અને આર્થિક અસંતુલન દૂર કરવા, રોજગારીની તકો ઊભી કરવા અને માથાદીઠ આવક વધારવાના હેતુથી આ એક્સપ્રેસ-વેને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઝડપી કનેક્ટિવિટી પ્રદાન […]

વડાપ્રધાન મોદીએ ઉત્તરપ્રદેશના સાંસદો સાથે કરી બેઠક, અજય મિશ્રા રહ્યાં ચર્ચાનું કેન્દ્ર

દિલ્હીઃ ઉતરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન ભાજપ દ્વારા સમગ્ર ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણી ઉપર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના સાંસદો સાથે મીટીંગ કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિન રાજકી મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠકમાં […]

 કેરળ બાદ હવે યુપીમાં બર્ડફ્લૂની શક્યતાઓ વધી – 10 થી વધુ પોલ્ટ્રીફાર્મને નોટિસ ફટકારાઈ,એલર્ટ જારી

યુપીમાં બર્ડફ્લૂની દહેશતને લઈને તંત્ર એલર્ટ દરેક જીલ્લા તંત્ર બન્યું સતર્ક   લખનૌઃ- કેરળમાં હર્ડફ્લૂનો કહેર વધવાની સાથે હવે ઉત્તરપ્રદેશમાં પણ બર્ડ ફ્લૂની શક્યતાઓ જોવા મળી રહી છે, બર્ફ્લૂની શક્યતાઓને લઈને પશુપાલન વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યું છે. પીલીભીતના પુરનપુર અને કાલીનગર વિસ્તારમાં એક ડઝનથી વધુ પોલ્ટ્રી ફાર્મ ઓપરેટરોને આ બાબતે નોટિસ પાઠવવામાં આવી છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code