ઉત્તરપ્રદેશમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પીએમ મોદી કરશે ઉદ્દઘાટન, વારાણસીની લેશે મુલાકાત
પીએમ મોદી જશે વારાણસીની મુલાકાતે અનેક યોજનાનું કરશે ઉદ્દઘાટન મેડિકલ પ્રોફેશનલ્સ સાથે પણ કરશે મુલાકાત લખનઉ:વડાપ્રધાન 15 જુલાઇ 2021ના રોજ વારાણસીની મુલાકાત લેશે. તેઓ આ મુલાકાત દરમિયાન બહુવિધ વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. અંદાજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન BHUમાં 100 બેડની MCH વિંગ, ગોદૌલિયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, પર્યટન વિકાસ માટે ગંગા નદીમાં રો-રો જહાજો […]


