દહેજ લાલચુઓને UPના યુવાને આપી અનોખી શિખ, લગ્નમાં કન્યાના પરિવાર પાસેથી લીધી રામાયણની એક પ્રત
દિલ્હીઃ ભારતમાં દહેજની માંગણી કરવુ અને આપવુ બંને ગુનો માનવામાં આવે છે. જો કે, દેશમાં અનેક સમાજમાં દહેજ પ્રથા ચાલતી હોવાનું અગાઉ અવાર-નવાર સામે આવ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં એક અનોખા લગ્ન યોજાયાં હતા. જેમાં વરરાજા અને તેના પરિવારજનોએ દહેજમાં રોકડ, દાગીના અને વાહન સહિતની સુખ સુવિધાઓની માંગણી કરવાને બદલે દહેજ પ્રથાને નાબુદ કરવા માટે રામાયણની […]


