ઉત્તરાખંડમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું
ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું 18 ઓક્ટોબરે તમામ શાળાઓ બંધ દહેરાદૂન:ઉત્તરાખંડમાં આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે.વરસાદની સંભાવનાને જોતા ઉત્તરકાશી જિલ્લામાં 18 ઓક્ટોબરે તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ માહિતી જિલ્લા અધિકારી મયુર દીક્ષિતે […]


