ઉત્તરપ્રદેશ આજથી અનલોકઃ સિનેમાહોલ, સ્ટેડિયમ અને જીમ ખુલ્લા મૂકાશે, સ્કુલો રહેશે બંધ
ઉત્તરપ્રેદશ આજથી અનલોક થશે સિનેમાહોલ આજથી ખુલ્લા મૂકાશે સ્કુલ હાલ પણ બંધ રાખવામાં આવશે જીમ તથા ઓડિટોરિયમ પણ જનતા માટે ખોલવામાં આવશે લખનૌઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલુ થતા જ અનેક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે દેશના રાજ્ય ઉત્તરપ્રદેશમાં કોરોના મહામારીને કારણે બંધ કરવામાં આવેલા થિયેટરો, મલ્ટિપ્લેક્સ, જીમ અને રમત-ગમત સ્ટેડિયમ આજરોજ […]