વૈજ્ઞાનિકો એ શોધ્યો સુપર વેક્સિનનો ફોર્મ્યૂલાઃકોરોનાના દરેક વેરિએન્ટ માટે કારગાર સાબિત થશે
વૈજ્ઞાનિકોએ સુપર વેક્સિનનો ફોર્મ્યૂલા શોધ્યો દરેક વેરિએન્ટ પર કરશે અસર દિલ્હીઃકોરોના વાયરસના નવા પ્રકારથી વિશ્વભરમાં ચિંતા વ્યાપી છે, જો કે હવે તેના સામે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે હવે વૈજ્ઞાનિકો એ સુપર વેક્સિનનો ફોર્મ્યુલા શોધી કાઢ્યો છે, જે કોરોનાના દરેક પ્રકાર પર અસરકારક રહેશે. આ મામલે વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું કે […]