વઢવાણમાં યુરિયા ખાતર મેળવવા સવારથી જ ખેડુતોની લાગતી લાઈનો
રવિ સીઝનમાં યુરિયા ખાતરની અછતથી ખેડુતો પરેશાન, ખેડુતદીઠ માત્ર 6 થેલી ખાતર અપાતા અસંતોષ, જરૂરિયાત મુજબ ખાતર ન મળતા રવિપાકની ઉત્પાદનને અસર થશે સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ત્યારે ખંડુતોને યુરિયા ખાતરની જરૂર પડતા ખેડુતો વઢવાણ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા ખાતરના ડેપો પર યુરિયા ખાતર લેવા લાઈનો લગાવી રહ્યા છે. ડેપોમાં […]