વડોદરાના હોડી દુર્ઘટનાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓમોટો, ગૃહ વિભાગને કર્યો આદેશ
અમદાવાદઃ વડોદરામાં હરણી વિસ્તારમાં આવેલા લેકમાં ગઈ તા. 18મીએ હોડી ઊંધી વળી જતાં 12 બાળકો, બે શિક્ષિકા સહિત 14ના મોત નિપજ્યા હતા. આ કમનસિબ દૂર્ઘટનાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા દોડી ગયા હતા. અને ઘટનાની તપાસ માટે કમિટી બનાવી હતી. દરમિયાન આ ઘટનાને મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. HCના ચીફ જસ્ટિસ સુનિતા […]