વલ્લભીપુર-ચમારડી રોડ પર કારે બાઈકને ટક્કર મારતા બેના મોત
ભાવનગર તા. 25 ડિસેમ્બર 2025: two killed as car hits bike વલ્લભીપુર-ચમારડી સ્ટેટ હાઈવે પર મહેન્દ્રપુરમ પાસે પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે આધેડ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પીએમ અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે […]


