ભાવનગરના વલ્લભીપુર નગરપાલિકા કર્મચારીઓને 3 મહિનાથી પગાર મળ્યો નથી
દિવાળીના તહેવારો ટાણે જ પગાર ન મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા, કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો, પાલિકાના પ્રમુખે ત્વરિત પગાર ચુકવી આપવાની કર્મચારીઓને ખાતરી આપી ભાવનગરઃ જિલ્લાના વલભીપુર નગરપાલિકામાં ફરજ બજાવતા વહીવટી અને સફાઇ કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં મળતા દિવાળીના તહેવારો ટાણે જ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકાના કર્મચારીઓ પગારની માંગણી સાથે […]


